GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana) માળીયા (મી) ના બગસરા પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતા બાળકો ને શૈક્ષણિક કીટ આપવામાં આવી

 

MALIYA (Miyana) માળીયા (મી) ના બગસરા પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતા બાળકો ને શૈક્ષણિક કીટ આપવામાં આવી

 

 

માળીયા (મી) તાલુકાના બગસરા પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતા બાળકો ને શૈક્ષણિક કીટ આપવામાં આવી જેમા સુઝલોન ફાઉન્ડેશન અને ઉત્કર્ષ ફાઉન્ડેશન દ્વારા આજરોજ બગસરા પ્રાથમિક શાળા માં ધોરણ બાલવાટિકા ના નાના નાના ભુલકાઓ થી લઈને ધોરણ પ સુધી બાળકને નોટબુક ચિત્ર રંગપુરણી બુક પહેલું કદમ વોટર કલર પેન્સિલ બોલપેન સંચો ચેક રબર ફુટપટ્ટી અને ધોરણ ૬ થી ૮ ના બાળકો ને નોટબુક કંપાસ બોક્સ અને બોલપેન આપી અભ્યાસ માં ઉપયોગી શૈક્ષણિક કીટ શાળા ના કુલ ૨૫૮ બાળકો ને કીટ આપવા બદલ સંરથાઓ ના ટ્રસ્ટીઓ નો બગસરા પ્રાથમિક શાળા ના આચાર્ય તેમજ શિક્ષકો એ આભાર વ્યક્ત કર્યો હતો

Back to top button
error: Content is protected !!