GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

મારામારી કરતા છોડાવવા પડનાર મહિલાની છેડતી કરતા ઈસમો સામે વેજલપુર પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ

 

તારીખ ૧૭/૦૩/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

વેજલપુર પોલીસ સ્ટેશનના હદ મા આવેલ ગોધરા તાલુકાના એક ગામની પરિણીતા તેના દિયરને છોડાવવા વચ્ચે પડતા રાજેન્દ્રસિંહ સાલમસિંહ રાઠોડે પરિણીતાના પેટ ઉપર લાત મારી દુપટ્ટો ખેંચી નીચે પાડી દઈ તેમજ સુનિલભાઈ વિક્રમભાઈ રાઠોડ અને ભૂપેન્દ્રસિંહ જાલમસિંહ રાઠોડે અરુણભાઈ રમણભાઈ પરમાર અને અર્જુનભાઈ સોમાભાઈ રાઠોડિયા ને માથાના ભાગે લાફા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી એક બીજાની મદદગારી કરી ગુનો કરતા પરણિતાએ વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મારામારી અને છેડતી નો ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!