નરેશપરમાર
આજ રોજ બપોરે ૪ વાગ્યાના અરસામાં કરજણ ફાયર વિભાગ ને કોલ મળિયો કે નવી જીથરડી ગામે બસ સ્ટેન્ડ પાસે એક ભેંસનું બચ્ચુ પાણી ની કાસ માં ફસાય ગયું છે જેવી જાણ થતા ની સાથે કરજણ ફાયર વિભાગ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ ભારે જહેમત બાદ બચ્ચાને સફળતા પૂર્વક રેસ્ક્યું કરી જીવ બચાવેલ.