GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ખાતે વૈષ્ણવાચાર્યની ઉપસ્થિતીમા નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન વૈષ્ણવ સમાજ દ્વારા કરાયુ
તારીખ ૨૯/૦૭/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ વૈષ્ણવ સમાજ દ્વારા કાલોલ ની રાધા ગોપી હોસ્પિટલ ખાતે મંગળવાર ના રોજ સવારે ૧૦ થી ૧૨ ના સમય ગાળામાં નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યુ છે જેમાં પુ. મપા.ગૌ ૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજ ઉપસ્થિત રહેશે આ કેમ્પ મા નિષ્ણાત ફિઝિશિયન, જનરલ પ્રેક્ટીસનર અને પેથોલોજીસ્ટ પોતાની સેવાઓ આપનાર છે બાળકોના નિષ્ણાત, સ્ત્રી રોગ, દાંત, કાન વિગેરે ના ડોકટરો હાજર રહેનાર છે જેથી સમગ્ર કાલોલ તાલુકાની જનતા ને કેમ્પ નો લાભ લેવા અપીલ કરી છે.