GUJARATVALSADVALSAD CITY / TALUKO

વલસાડ: સાંસદ ધવલભાઈ પટેલએ રેલ્વે મંત્રી અશ્વિની જીની મુલાકાત કરી એક્સપ્રેસના સ્ટોપેજ આભાર વ્યક્ત કર્યો..

વાત્સલ્યમ સમાચાર
વલસાડ

લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્રારા દેશના કેન્દ્રીય રેલ્વે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીની રૂબરૂ મુલાકાત હતી, વલસાડ તથા આસપાસના ઔદ્યોગિક એકમોમાં કામ કરતા રેલવે પ્રવાસીઓ, વલસાડ ના આસપાસ ના વિસ્તારના માં આવેલ પર્યટન સ્થળોએ આવતા પ્રવાસીઓ અને ગ્રામીણ વિસ્તારના સ્થાનિક લોકોની લાંબા સમયથી ચાલી આવતી માંગણીને પૂર્ણ કરીને વલસાડ સ્ટેશનને વંદે ભારત એક્સપ્રેસના સ્ટોપેજને મંજૂરી આપવા બદલ તેમનો હૃદયપૂર્વક આભાર માન્યો, તેમજ જીલ્લાના મહત્વના સ્ટેશનો ઉમરગામ, વાપી, પારડી અને સંજાણ ખાતે વિવિધ વિષયો, અન્ય ટ્રેનોના સ્ટોપેજની જરૂરિયાત તેમજ સંબંધિત સ્ટેશનોના વિકાસ અને અપગ્રેડેશન સહિત મહત્વપૂર્ણ પ્રાદેશિક રેલ્વે બાબતો પર પણ ચર્ચા કરી હતી..

Back to top button
error: Content is protected !!