GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટ શહેર કક્ષાની સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ચૌધરી હાઈસ્કૂલ ખાતે યોજાશે

તા.૧૩/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ભારતના ૭૮ મા સ્વાતંત્ર્ય પર્વની રાજકોટ શહેર કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી તા. ૧૫ મી ઓગસ્ટ-૨૦૨૪ને ગુરૂવારના રોજ સવારે ૯-૦૦ કલાકે, એ. એસ. ચૌધરી હાઈસ્કુલ, રાજકોટ ખાતે યોજાશે. આ ધ્વજવંદન કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટર અને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ચેતન ગાંધીના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવશે. ઘ્વજારોહણ બાદ શ્રી ગાંધી પરેડનું નિરીક્ષણ તેમજ પ્રજાજોગ ઉદબોધન કરશે. આ પ્રસંગે સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરવામાં આવશે તથા વિવિધ સાંસ્કૃતિક તથા દેશભક્તિસભર કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે નગરજનોને ઉપસ્થિત રહેવા વહીવટી તંત્ર દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

1
/
94
મોરબીમાં દેશી દારૂના ગુન્હાઓ સાથે સંકળાયેલા ત્રણ બુટલેગરોના બે મકાનો પર ડિમોલેશન કરવામાં આવ્યું
જામીન પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરનાર આરોપીઓને પકડવા ગુજરાત પોલીસે હાથ ધર્યું 'ઓપરેશન કારાવાસ'
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
1
/
94


