તા.૧૯.૦૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ યુનિટી ફાઉન્ડેશન અને દાઉદી વ્હોરા સમાજદ્વારા રક્તદાન શિબિર સહિત વિવિધ અવેરનેસ કાર્યક્રમ દાહોદના હુસેની ચોક ખાતે રાખવામાં આવ્યું
આજરોજ રવિવાર તા.૧૯.૦૧.૨૦૨૫ ના ૧૧.૦૦ કલાકે વાત કરીયે તો યુનિટી ફાઉન્ડેશન દાહોદ અને દાઉદી વ્હોરા સમાજ દાહોદ દ્વારા દાહોદના હુસેની ચોક હુસેની મસ્જિદ ખાતે રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.સાથે સાથે આં કેમ્પમાં કેન્સર માટે અવેરનેશ કાર્યક્રમ યોજાયો.જેમાં મોટી સંખ્યામાં દાહોદના દાઉંદી વ્હોરા સમાજના યુવાઓ મહિલાઓએ કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહી રક્તદાન મહાદાનમાં ભાગ લીધો હતો