વાત્સલ્યમ્ સમાચાર.
બ્યુરોચીફ :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.
રિપોર્ટ :- રમેશભાઈ મહેશ્વરી-ભુજ કચ્છ.
ભુજ,તા-12.એપ્રિલ : લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત જિલ્લામાં SVEEP હેઠળ સમગ્ર જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં સતત વિવિધ મતદાર જાગૃતિની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ત્યારે બરાયા પ્રાથમિક શાળા ખાતે મતદાન જાગૃતિ પ્રવૃત્તિ હેઠળ રંગોળી તથા પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ બાળકો દ્વારા પ્રતિજ્ઞા લઇને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.