GUJARATKHEDBRAHMA

ખેડબ્રહ્મા તાલુકામાં વાસણા ગામ પાદર બન્યું ગંદકીનું સમ્રાજ્ય જો પાણી ભરાઈ રહ્યું છે ત્યાં

ખેડબ્રહ્મા તાલુકામાં વાસણા ગામ પાદર બન્યું ગંદકીનું સમ્રાજ્ય જો પાણી ભરાઈ રહ્યું છે ત્યાં

મચ્છરોથી ખદબજતુ જાણે મચ્છર ઉદ્યોગ મેલેરિયા કેન્દ્ર બની રહી હોય તેવું લાગે છે આ ગંદકી પાસે શાળા પણ આવેલી છે બાળકોને રોગ થવાનો ભયભીત તેમ છતાં વહીવટદાર તલાટી કોઈપણ પગલાં લેતા નથી સ્થાનિક આરોગ્ય કેન્દ્ર શું મહામારી બીમારી રાહ જોઈ રહ્યા છે કે શું જિલ્લા હેલ્થ અધિકારી ઉડતી મુલાકાત લે તેવી માંગો ઉઠી કારણકે સ્થાનિક આરોગ્ય કેન્દ્ર કુંભકરણની નિંદામાં છે વહીવટદાર ને હોતી હે ચલતી જેવી ગાંઠ જનતા ગંદકીને લીધે પરેશાન આ માર્ગે થઈ નીકળ્યો તો વા m ટ તેવી પરિસ્થિતિ છે એક બાજુ વેલ નું સમ્રાજ્ય અને એક બાજુ ગંદકીનું સમ્રાજ્ય પાસે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મચ્છર કેરવાને લીધે બીમારીનો ભોગ બને તેવી શક્યતાઓ અનેક રજૂઆત છતાં સ્થાનિક આરોગ્ય વિભાગ ને કોઈપણ પડી ના હોય તેવું લાગે છે જિલ્લા વિકાસ અધિકારીને મુલાકાત લેવાના ટાઈમ નથી એક બાજુ સ્વસ્થ અભિયાનની મોટી મોટી ફેકતા હોય અન્ય આ ખેડબ્રહ્મા તાલુકામાં વાસણા ગામે ગંદકીનું સમ્રાજ્ય જાણે મેલેરિયા થવાનો તેમજ ડેગ્યુન રોગનું કેન્દ્ર બની જાય તે પહેલા વહીવટદાર કાળા ચશ્મા કાઢી અને કાર્યવાહી આ તસવીરમાં ધ્યાનથી જુઓ અંદર મચ્છરો ખતબાદી ઉઠ્યા છે યુવા મહામારીનું નોતરું કહેવાય કે શું કહેવાય વહીવટદાર જરા જાગોતેવી માંગો ઉઠી

અહેવાલ કિરણ ડાભી…ખેડબ્રહ્મા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!