AMRELI CITY / TALUKOGUJARATRAJULA

રાજુલાના છતડીયા ગામે વીર બાળ દિવસ ભવ્ય રીતે ઉજવાયો

યોગેશ કાનાબાર રાજુલા

રાજુલાના છતડીયા ગામે વીર બાળ દિવસ ભવ્ય રીતે ઉજવાયો

રાજુલા તાલુકાના નું છતડીયા ગામ આ નાના એવા છતડીયા પ્રાથમિક શાળા ખાતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ભારત સરકારે ૨૬ ડીસેમ્બર“વીર બાળ દિવસ” તરીકે જાહેર કરવામાં આવેલ ત્યારે ધારાસભ્યશ્રી હિરાભાઈ સોલંકી ના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી. તમામ આમંત્રિતો મહેમાનોના હશે દીપ પ્રાગટ્ય કરીને આ ભવ્ય કાર્યક્રમને ખોલો મૂકવામાં આવેલો આજના આ વિશેષ કાર્યક્રમમાં બાળકોએ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ સ્પર્ધા ઓ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ જેમાં આ સ્પર્ધાઓમાં જેમા ૧ થી ૩ નંબર મેળવનાર બાળકો ને પ્રમાણપત્રો આપવામાં આવેલ સાથે સાથે આ શાળામાં વિર બાળ દિવસ ની યાદ સ્વરૂપે વ્રૃક્ષારોપણ કરવામાં આવ્યુ
આ તકે માર્કેટીંગ યાર્ડ પ્રમુખ જીગ્નેશભાઈ પટેલ,જીલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતનભાઈ શિયાળ,તાલુકા ભાજપ પ્રમુખ ધીરુભાઈ નકુમ,રમેશભાઈ ડોબરીયા,શહેર ભાજપ પ્રમુખ વનરાજભાઈ વરૂ,મુકેશભાઈ ગુજરીયા,ઘનશ્યામભાઈ,કાનાભાઈગોહિલ,બળવંતભાઈ લાડુમોર,વિનુભાઈ તારપરા,વલ્કુભાઈ બોસ,અરજણભાઈ વાઘ,સુખાભાઈ,
રામકુભાઈ ડાભીયા વગેરે આગેવાનો,શિક્ષક ગણ અને બાળકો ની ઉપસ્થિતી રહી આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સ્ટાફ સહિત સમગ્ર સ્ટાફે ભારતીય સમગ્ર કાર્યક્રમ દરમ્યાન તમામ આમંત્રિત મહેમાનોએ પોતાનો સમય કાઢી આ કાર્યક્રમમાં હાજર રહ્યા એ બાબતે ડાભીયા એ સમગ્ર લોકોનો આભાર વ્યક્ત કર્યો

Back to top button
error: Content is protected !!