BHUJGUJARATKUTCH

મે માસમાં વાહનોનો ફિટનેસ રીન્યુ કેમ્પ યોજાશે.

વાત્સલ્યમ્ સમાચાર.

બ્યુરોચીફ  :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-ભુજ કચ્છ.

ભુજ, તા-30 એપ્રિલ  : કચ્છ જિલ્લાની મોટરીંગ પબ્લિક અને વાહન માલિકો માટે મે – ૨૦૨૪ માસમાં વાહનોની ફિટનેસ રીન્યુ કરાવવા અંગેનો કેમ્પ સવારે ૧૧.૦૦ થી ૨.૦૦ કલાક સુધી તા.૧૫/૦૫/૨૦૨૪ના ભચાઉ, તા.૨૨/૦૫/૨૦૨૪ના રાપર ખાતે યોજાશે. જેમાં તમામ પ્રકારના વાહનોનું ફિટનેસ રીન્યુ કરી આપવાની કામગીરી કરાશે તથા આર.ટી.ઓ અંજાર કચેરીએ પણ આ કામગીરી કરી અપાશે તેવું સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી- કચ્છની અખબારી યાદીમાં જણાવાયું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!