GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર ખરસાલીયા ચોકડી પાસે લાકડા ભરેલો ટેમ્પો ખોટકાતા એકતરફી લાંબો ટ્રાફીક જામ સર્જાયો

તારીખ ૨૮/૦૪/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના વેજલપુર પાસે ખરસાલીયા ચોકડી પાસે એક લાકડા ભરેલો ટેમ્પો રોડ મધ્યે વ્હીલ નીકળી જતા બંધ પડી જતા એક તરફનો ટ્રાફીક જામ થઈ જવા પામ્યો હતો. રાજ્ય ધોરી માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી હતી નજીકમાં પોલીસ સ્ટેશન આવેલ તેમ છતા પણ લાંબી કતારો લાગી હતી જોકે બાદમા પોલીસ સ્થળ ઉપર પહોંચી જતા ટ્રાફીક વ્યવસ્થા નિયમિત કરાઈ હતી.અને રાબેતા મુજબ નો વાહન વ્યવહાર શરૂ થયો હતો.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!