ARAVALLIGUJARATMODASA

ભાજપા સમર્થિત નવનિયુક્ત સરપંચ સન્માન સંમેલ અરવલ્લી જિલ્લા ભાજપા કાર્યાલય શ્રી કમલમ્ – અરવલ્લી ખાતે યોજાયું.

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

ભાજપા સમર્થિત નવનિયુક્ત સરપંચ સન્માન સંમેલ અરવલ્લી જિલ્લા ભાજપા કાર્યાલય શ્રી કમલમ્ – અરવલ્લી ખાતે યોજાયું

આ સંમેલનમાં સાબરકાંઠા – અરવલ્લી સાંસદ શોભનાબેન બારૈયા, જિલ્લા ભાજપા સંગઠન પ્રમુખ ભીખાજી ઠાકોર, જિલ્લાના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ, રાજ્ય મંત્રી ભીખુસિંહજી પરમાર, અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર,ભિલોડા વિધાનસભા ધારાસભ્ય પી.સી.બરંડા,સહકારી આગેવાન ગોપાલભાઈ પટેલ આર.કે પટેલ ની મુખ્ય ઉપસ્થિતિ માં સંમેલન યોજાયું હતું.નવનિયુક્ત સરપંચ સન્માન સંમેલનમાં અરવલ્લી જિલ્લા ના તમામ નવા ચુંટાયેલ સરપંચઓનું સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા. તમામ ગ્રામજનોને સાથે લઈને સહિયારા પ્રયાસ થકી ગામને વિકાસની દિશામાં અગ્રેસર કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી

Back to top button
error: Content is protected !!