GUJARATJUNAGADHKESHOD

કેશોદ તાલુકાના અજાબ ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ખાતે વિશ્વ સિંહ દિવસની ઊજવણિ કરવામાં આવી

કેશોદ તાલુકાના અજાબ ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ખાતે વિશ્વ સિંહ દિવસની ઊજવણિ કરવામાં આવી

શ્રી ગ્રામ પંચાયત કચેરી અજાબ સંચાલિત સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ખાતે આજરોજ ૧૦ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ ઉત્સાહભેર ખાતે વિશ્વ સિંહ દિવસની ઊજવણિ કરવામાં આવી સિંહના સરક્ષણ અને સવર્ધન માટે શાળાના તમામ સ્ટાફગણ તેમજ વિધાર્થીઓ દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી તેમજ ગામમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે અજાબ ગામના સરપંચ મગનભાઈ અઘેરા દ્વારા સમગ્ર સ્ટાફનાં સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આ કાર્યક્રમ ને સફળ બનાવવામાં માટે શાળાના આચાર્ય એન.એન.જમરીયા સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્ટાફ દ્વારા ખુબ જહેમત ઉઠાવવામાં આવી હતી

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!