GUJARATMORBIMORBI CITY / TALUKO
TANKARA: ટંકારા આયૅ સમાજ દ્વારા ઓપન ટંકારા તાલુકા દેશભક્તિ ગીત સ્પર્ધા યોજાશે

TANKARA: ટંકારા આયૅ સમાજ દ્વારા ઓપન ટંકારા તાલુકા દેશભક્તિ ગીત સ્પર્ધા યોજાશે
આર્યસમાજ ટંકારાની યુવાપાંખ
આર્યવીર દળ – ટંકારા દ્વારા આયોજિત
ઓપન ટંકારા તાલુકા દેશભક્તિ ગીત સ્પર્ધા – 2025
આ દેશભક્તિ ગીત સ્પર્ધામાં ભાગ લેવા માટેના ફોર્મ આર્ય સમાજ (ત્રણહાટડી) ટંકારા અને આર્ય ડેરી ટંકારાએથી મળશે.તારીખ : 25/01/2025, શનિવાર સમય : રાત્રે 08:30 કલાકે સ્થળ : મહર્ષિ દયાનંદ સ્મારક ટ્રસ્ટ (મહાલય) – ટંકારા વધુ માહિતી માટે સંપર્ક કરો : 9313003454 સુર અને શબ્દના સથવારે,અમર શહીદોને સ્મરણાંજલિ…









