વોર્ડ નં.૦૩ રૂ.12.94 લાખના ખર્ચે સેન્ટ્રલ લાઈટ લોકાર્પણ

વોર્ડ નં.૦૩ રેલનગર ESR થી સાધુ વાસવાણી કુંજ રોડના ખૂણા સુધી
અંદાજીત રૂ.૧૨.૭૪ લાખના ખર્ચે સેન્ટ્રલ લાઈટનું લોકાર્પણ
માન.મેયર શ્રીમતિ નયનાબેન પેઢડીયા તથા
ડેપ્યુટી મેયર શ્રી નંરેન્દ્રસિંહ જાડેજાના વરદ હસ્તે કરવામાં આવેલ
વોર્ડ નં.૦૩ રેલનગર ESR થી સાધુ વાસવાણી કુંજ રોડના ખૂણા સુધી અંદાજીત રૂ.૧૨.૭૪ લાખના ખર્ચે સેન્ટ્રલ લાઈટનું લોકાર્પણ માન.મેયર શ્રીમતિ નયનાબેન પેઢડીયા તથા ડેપ્યુટી મેયર શ્રી નંરેન્દ્રસિંહ જાડેજાના વરદ હસ્તે કરવામાં આવેલ
આ લોકાર્પણ કાર્યક્રમમાં મેયર શ્રીમતિ નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, લાઇટીંગ સમિતીના ચેરમેન કાળુભાઇ કુંગશીયા, શિક્ષણ સમિતિ સભ્ય હિતેશભાઈ રાવલ, વોર્ડ મહામંત્રી અભયભાઈ નાંઢા, મહિલા મોરચા હિનાબા ગોહિલ, દાનાભાઇ કુંગશીયા, બાબુભાઇ પરેશા, સુનિલભાઇ ટેકવાણી, અમુભાઇ રાઠોડ, જીતુભાઇ કુંગશિયા, જલંદુભાઇ જોશીપુરા, તેજસભાઇ રાઠોડ, ડી.કે, હસમુખભાઇ ગોહિલ, કાંતાબેન ચૌહાણ, તુપ્તિબેન શુકલ તથા લતાવાસીઓ ઉપસ્થિત રહેલ



