GUJARATKARJANVADODARA

માછી સમાજ દ્રારા કરજણ મામલેતદારને આવેદન પત્ર અપાયું

કરજણના મોટી કોરલ ઘાટ નર્મદા નદીમાં ગેરકાયદેસર ચાલતી હોદીઓ બંઘ કરવા બાબતે કરજણ મામલેતદારને આવેદન પત્ર અપાયું..

નરેશપરમાર.કરજણ-

માછી સમાજ દ્રારા કરજણ મામલેતદારને આવેદન પત્ર અપાયું

કરજણના મોટી કોરલ ઘાટ નર્મદા નદીમાં ગેરકાયદેસર ચાલતી હોદીઓ બંઘ કરવા બાબતે કરજણ મામલેતદારને આવેદન પત્ર અપાયું..

કરજણના મોટી કોરલ ઘાટ વિસ્તારોમાં ગેરકાયદેસર હોદીઓ ચલાવતા વિરુઘ માછી રોહિત ભાઈ અને માછી ટીના ભાઈ રોષે ભરાયા તેમજ કરજણ મામલેતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું વડોદરામાં હરણી કાંડની ઘટના બાદ કલેક્ટર તેમજ હાઇકોર્ટ દ્રારા ઇજારા બઘ કરવામાં આવ્યા છે છતાં પણ હોડીઓ ઘાટ ચલાવવા માટેની કોઈ પણ જાતના લાઇસન્સ તેમજ પરમિશન વગર તેમજ સરકારના નિયોમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તેમજ કરજણ તાલુકાના મોટી કોરલ ગામના માછી રોહિતભાઈ અને માછી ટીના ભાઈ દ્રારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે નદી કિનારે હોદી ઘાટ ચલાવવામાં આવે છે તેમાં પણ કોઈ પણ જાતનું નિયોમોનું પાલન કરવામાં આવતું નથી તેમજ સદંતર નિયોમોનું ઉલ્લઘન કરી તેમજ કોઈ પણ જાતના સેફટી અને સાઘનો વગર નાગરિકોને હરણીકાંડ જેવી ઘટના સર્જાસે તો તેનો જવાબદાર કોન રહેશે.માછી ટીના ભાઈએ જણાવ્યું હતું કે અમોએ ગુજરાતના મુખ્ય મંત્રીને પણ રજુઆત કરેલ છે અને કલેકટર સાહેબ ને પણ રજુઆત કરેલ છે તેમ છતાં આ લોકો ઉપર હજુ સુધી કોઈ પણ જાતના કાયદેસરના પગલાં લેવામાં આવ્યા નથી અને કોના રહેમ નજર હેઠર આ હોડીઓ ચલાવવામાં આવે છે એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા તેમજ હજુ પણ અમારી માંગ ન સ્વીકારવામાં આવે તો અમે હાઇકોર્ટમાં ન્યાય પમાટે માંગ કરીશુ.

Back to top button
error: Content is protected !!