GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ કુમાર શાળા સ્થિત BRC ભવન ખાતે વિશ્વ વિકલાંગ દિવસ ઉજવાયો

 

તારીખ ૦૪/૧૨/૨૦૨૪

 

સાજીદ વાઘેલા કાલોલ 

 

સમગ્ર વિશ્વમાં ૩ ડિસેમ્બરના દિવસે વિશ્વ દિવ્યાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે અંતર્ગત કાલોલ શહેર કુમાર શાળા સ્થિત BRC ભવન ખાતે વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે સમાજમાં દિવ્યાંગો પ્રત્યે જાગૃત લાવવા તેમજ દિવ્યાંગોના આત્મવિશ્વાસમાં વધારો કરી તેમનામાં નવીન ઉર્જાનો સંચાર કરવા તથા દિવ્યાંગોના વિચાર-વિમર્શ સમજી લોકો તેમને સાથ સરકાર આપે તેવા હેતુથી ગતરોજ કાલોલ કુમાર શાળા સ્થિત BRC ભવન ખાતે એક કાર્યક્રમનું આયોજન કરી મોટીસંખ્યામાં દિવ્વિયાંગ સાથે શિક્ષકગણ ઉપસ્થિત રહી વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!