BANASKANTHAGUJARAT

કાંકરેજ તાલુકાના થરા માર્કેટ યાર્ડમાં”વિશ્વ પર્યાવરણ દિવસ” ની ઉજવણી કરવામાં આવી.

કાંકરેજ તાલુકાના થરા માર્કેટ યાર્ડમાં"વિશ્વ પર્યાવરણ દિવસ'' ની ઉજવણી કરવામાં આવી.

કાંકરેજ તાલુકાના થરા માર્કેટ યાર્ડમાં”વિશ્વ પર્યાવરણ દિવસ” ની ઉજવણી કરવામાં આવી.

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે આવેલ ઘી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સંયુક્ત ઉપક્રમે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી ૫ મી જૂન ૨૦૨૫ ના રોજ માર્કેટયાર્ડના મેદાનમાં સેક્રેટરી હસમુખભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી.કાર્યક્રમની શરૂઆતમાં હસમુખભાઈ ચૌધરી એ વધુમાં વધુ વૃક્ષો રોપીને તેમનું જતન કરી રાષ્ટ્ર અને સમાજ માટે વૃક્ષારોપણ થકી ઉપયોગી બનવાની વાત કરી હતી.આસી. સેક્રેટરી સંજયભાઈ ચૌધરી, ટીનાભાઈ ઠક્કર દેસાઈ બ્રધર્સ, તેજાભાઈ પટેલ,રમેશભાઈ પટેલ, ભરતભાઈ બારોટ,મેઘરાજભાઈ પટેલ અતુલભાઈ શાહ સહીત વિશાળ સંખ્યામાં માર્કેટયાર્ડ માંથી વહેપારીઓ જોડાયા હતા.
નટવર કે.પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!