ANANDANAND CITY / TALUKOGUJARAT

મેમણ જમાત ફેડરેશન ની આણંદ યુથ વિંગ દ્વારા યુથ બિઝનેસ એવોર્ડ્સ નું શાનદાર આયોજન કરવામાં આવ્યું.

મેમણ જમાત ફેડરેશન ની આણંદ યુથ વિંગ દ્વારા યુથ બિઝનેસ એવોર્ડ્સ નું શાનદાર આયોજન કરવામાં આવ્યું.

તાહિર મેમણ – 16/05/2025 – આણંદ મુકામે ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન યુથ વિંગ્સ દ્વારા આણંદ શહેર માં વસતા મેમણ યુવાઓ એ જેમણે નાની વયે પોતાનો બિઝનેસ માં આગવી ઓળખ ઉભી કરી છે.તેવા યુવાઓ ને પ્રોત્સાહિત કરવા હેતુ ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન આણંદ યુથ વિંગ ના કન્વિનર મોઇનુદ્દીન નાથાણી(રાજા મેમણ) ના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેથી તેમને અને મેમણ સમાજ ના આવનારી જનરેશન ને પણ વધુ પ્રોત્સાહન મળી શકે.માટે આવા 25 થી વધુ મેમણ યુવાઓ ને બિઝનેસ એવોર્ડ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા.
સાથે મેમણ યુથ વિંગ ના સભ્ય શરમદ રજા(રાજા નવાબ)અને તેની ટીમનું આણંદ માં બ્લડ ની જરૂરિયાત માટે જે બ્લડ ડોનેટ ગુપ ના સફળ સંચાલન બદલ સન્માન કરવામાં આવ્યા.
આ કાર્યક્રમ માં અતિથિ વિશેષ તરીકે

જાવેદ ભાઈ મેમણ(રાખડી વાળા )-ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન ના જોનલ સેક્રેટરી,આણંદ જોનnઅબ્દુલ રજ્જાક મેમણ(બંગડી વાળા)-પ્રમુખ-આણંદ મેમણ જમાત ઈલિયાસ ભાઈ મેમણ-પ્રમુખ-મેમણ સમાજસેવા ટ્રસ્ટ

મેમણ સમાજ ના અગ્રણીઓ
હાજી ઈરફાન યુ બંગળીવાળા
હાજી યુસુફ એ બાટાવાળા
ફારૂક ભાઈ એચ સૂર્યા
ઇકબાલ ભાઈ પુના વાળા
તથા આણંદ મેમણ જમાત ના કારોબારી સભ્યો અને વિવિધ વિવિધ મેમણ સંસ્થાઓ ના અગ્રણી મિત્રો એ હાજરી આપી આ કાર્યક્રમ ને ચાર ચાંદ લગાવી દીધા.આ કાર્યક્રમ નું સફળ સંચાલન અને એન્કરીંગ આણંદ યુથ વિંગ ના કો-ઓર્ડીનેટર તુફેલ મેમણ દ્વારા કરવામાં આવ્યું.આ કાર્યક્રમ ને સફળ
ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન આણંદ યુથ વિંગ ના કન્વિનર મોઇનુદ્દીન નાથાણી(રાજા મેમણ)
કો-ઓર્ડીનેટર- તુફેલ આર મેમણ
સેક્રેટરી -ઉમેર મેમણ
જો.સેક્રેટરી આસિફ મેમણ અને યુથ વિંગ ના તમામ સભ્યો એ કર્યું.

Back to top button
error: Content is protected !!