GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

બેડમીન્ટન રમવા ઇજીપ્ત જશે જામનગરના યુવાન

 

જામનગર જિલ્લા /રાજપૂત સમાજ /દિવ્યાંગ સમાજ નું ગૌરવ

જામનગર (ભરત ભોગાયતા)

આગામી તા.21થી 26મી જાન્યુઆરી દરમિયાન ઈજીપ્ત ના કૈરો ખાતે યોજાનાર ઈજીપ્ત પેરા બેડમિન્ટન ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટસ માં જામનગર જિલ્લાના અસ્થિવિષયક દિવ્યાંગ ખેલાડી ઇન્દ્રજીતસિંહ દિલુભા જાડેજા ની બેડમિન્ટન માં ભાગ લેવા પસંદગી.રાજકીય/સામાજિક સેવાભાવી આગેવાનો સહિતની શુભેચ્છાઓ  મળી રહેલ છે

_______________________

—-regards

bharat g.bhogayata

Journalist ( gov.accre.)

b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)

 

jamnagar

8758659878

bhogayatabharat@gmail.com

 

Back to top button
error: Content is protected !!