INTERNATIONAL

6.3ની તીવ્રતાનો વહેલી સવારે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો

તાઇવાનમાં વહેલી સવારે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. સેન્ટ્રલ વેધર એડમિનિસ્ટ્રેશનના જણાવ્યાનુસાર ભૂકંપની તીવ્રતા 6.3 મપાઈ હતી.

તાઇવાનમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો એટલો જોરદાર હતો કે રાજધાની તાઈપેમાં આવેલી ઈમારતો હચમચી ગઇ હતી. અધિકારીઓએ કહ્યું કે શહેરમાં હાલમાં મેટ્રો સેવાઓ ધીમી ગતિએ ચાલુ છે. લોકો માટે સમુદ્ર સંબંધિત હાઈવે પર ગાડી હંકારતી વખતે સાવચેત રહેવા કહેવાયું છે.

Back to top button
error: Content is protected !!