JODIYA:જાનકી સેવા સદન આશ્રમ ગોવર્ધન ( મથુરા) ના મહંત જાનકીદાસ બાપુ નો વિશ્વ શાંતિ કલ્યાણ અર્થે મથુરા થી દ્વારકા ની પગપાળા યાત્રા

JODIYA:જાનકી સેવા સદન આશ્રમ ગોવર્ધન ( મથુરા) ના મહંત જાનકીદાસ બાપુ નો વિશ્વ શાંતિ કલ્યાણ અર્થે મથુરા થી દ્વારકા ની પગપાળા યાત્રા
રિપોર્ટ.. લલિતભાઈ નિમાવત બાલંભા
ગોવર્ધન ( મથુરા) જાનકી સેવા સદન આશ્રમ ના મહંત શ્રી જાનકી દાસ તારીખ.29.8.25 ના રોજ ગોવર્ધન( મથુરા ) થી વિશ્વ શાંતિ કલ્યાણ અર્થે પગપાળા નીકળેલ જાનકી સેવાસદન આશ્રમના મહંત શ્રી જાનકી દાસ બાપુ ગોવર્ધન થી દ્વારકા પગપાળા જવા નીકળેલ છે તેઓ નો આ પગપાળા જાત્રા પાછળનો હેતુ વિશ્વનું કલ્યાણ થાય તેમજ દેશમાં સુખ શાંતિનું વાતાવરણ રહે તે માટેનો ઉદેશ્ય છે તેઓ અત્યારે પગપાળા ચાલીને જોડીયા તાલુકાના વાવડી ગામે પહોંચ્યા છે ઠેર ઠેર તેમનું ગામે ગામમાં માનભેર સ્વાગત થતું રહે છે. આ જાત્રા પાછળનો હેતુ તેઓનો વિશ્વ શાંતિનો જ છે હજુ બાર દિવસ પછી દ્વારકા પહોંચશે અને વિશ્રામ લેશે તેવું મહંત શ્રી જાનકીદાસ એ જણાવેલ હતું તેઓનો જાત્રા પાછળનો હેતુ વિશ્વ શાંતિ જળવાઈ રહે તે માટેનો છે જય દ્વારકાધીશ..






