BANASKANTHAGUJARATPALANPUR

ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ પાલનપુર ખાતે બાળ સંસ્કાર કેન્દ્રની શરૂઆત કરવામાં આવી

10 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ બનાસકાંઠા પાલનપુર ખાતે બાળ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રી જયેશભાઈ દવે ના પ્રયત્નો થકી બાળકો માં સારા સંસ્કારોનું સિંચન થાય તેવા શુભ આશય થી બાળ સંસ્કાર કેન્દ્ર શરૂ ની શરૂઆત કરવામાં કરવામાં આવી આ પ્રસંગે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ના બ્રહ્માકુમારી શ્રીમતી જયાબેન અને બ્રહ્મા કુમાર ભોગીભાઈ ઉપસ્થિત રહેલ અને બાળકોને આધ્યાત્મિક જ્ઞાનની સાથે શું સંસ્કારો નું સિંચન કરેલ દર રવિવારે એક કલાક બાળકો માં શું સંસ્કારો નું સિંચન થાય તે માટે બાલ સંસ્કાર કેન્દ્ર ચલાવવામાં આવશે આ પ્રસંગે બાળ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રી જયેશભાઈ દવે ,સભ્ય શ્રી બનાજી રાજપુત ,અધિક્ષક શ્રીમતી ઉર્વશીબેન જાદવ, એજ્યુકેટર શ્રીમતી પિનલબેન દેસાઈ ગૃહપિતા વિપુલસિહ રાજપુત,સંગીત શિક્ષક દીપકભાઈ રાવલ તથા લાભ ઇવેન્ટ્સ ગ્રુપના શ્રી રાજુભાઈ જેગોડા સહિત આગેવાનો અને બાળકો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહેલ.

Back to top button
error: Content is protected !!