MODASA

LCB પોલીસે ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ પ્રોહિબીશનના ગુન્હાના કામે છેલ્લા ચાર વર્ષ થી નાસતા ફરતા આરોપીને શામળાજી આશ્રમ નજીકથી ઝડપ્યો 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

LCB પોલીસે ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ પ્રોહિબીશનના ગુન્હાના કામે છેલ્લા ચાર વર્ષ થી નાસતા ફરતા આરોપીને શામળાજી આશ્રમ નજીકથી ઝડપ્યો

ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ પ્રોહિબીશનના ગુન્હાના કામે છેલ્લા ચાર વર્ષ થી નાસતા ફરતા આરોપીને શામળાજી આશ્રમ નજીકથી ઝડપી પાડતી-લોકલ ક્રાઈમ બ્રાન્ચ અરવલ્લી

શ્રી.એચ.પી.ગરાસીયા પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી.અરવલ્લી-મોડાસા નાઓની નેતુત્વ માં શ્રી.સી.એમ. રાહોક પી.સબ.ઇન્સ એલ.સી.બી.તથા એલ.સી.બી.પોલીસ સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની વોચ તપાસમાં શામળાજી પો.સ્ટે વિસ્તારમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ભિલોડા પો.સ્ટે ગુરનં ૧૧૧૮૮૦૦૩૨૧૦૧૯૦/૦૨૧ પ્રોહી કલમ ૬પએઈ, ૧૧૬ બી,૮૧,૯૮(૨) મુજબકામના નાસતા ફરતા આરોપી મનીષ ઉર્ફ મહેશભાઈ વીરમભાઈ નિનામા રહે ફલોજ તા.જી.ડુંગરપુર(રાજસ્થાન)નાનો શામળાજી આશ્રમ નજીક ઉભેલ હોવાની બાબતમી હકીકત આધારે શામળાજી આશ્રમ જતાં સદરી આરોપી મળી આવતાં તેને કોર્ડન કરી પકડી તેનું નામઠામ પુછતાં પોતે પોતાનું નામ મનીષ ઉર્ફ મહેશભાઈ વીરમભાઈ નિનામા ઉવ.૩૬ રહે.ફલોજ તા.જી.ડુંગરપુર(રાજસ્થાન)નાનો હોવાનું જણાવતો હોય અને સદરી આરોપી ઉપરોકત ગુન્હામાં વોન્ટેડ હોવાથી આરોપીનેઉપરોકત ગુન્હાના કામે તા.૦૬/૦૪/૦૨૫ ના રોજ સી.આર.પી.સી.કલમ.૪૧(૧)આઈ મુજબ પકડી અટક કરી

પકડાયેલ આરોપી:-

મનીષ ઉર્દૂ મહેશભાઈ વીરમભાઈ નિનામા ઉવ.૩૬ રહે.ફલોજ તા.જિ.ડુંગરપુર (રાજસ્થાન)

Back to top button
error: Content is protected !!