BANASKANTHAVAV

આજે લેવાનાર જુનિયર કલાર્ક પરીક્ષા મોકૂફ પેપર ફૂટવા ની આશંકાને લઈને મોકૂફ રાખવામાં આવી

વાત્સલ્યમ્ સમાચાર

રણછોડસિંહ એસ ચૌહાણ વાવ

સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો મો 9974398583

 

આજે લેવાનારી જુનીયર ક્લાર્કની પરીક્ષા મોકુફ

 

પેપર લીક થવાના કારણે પરીક્ષા કરાઈ રદ્દ

 

પરીક્ષાના પ્રશ્ન પત્ર સાથે એક વ્યક્તિની ધરપકડ કરાઈ

 

ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર પર ન જવા મંડળની અપીલ

અનેકના ભાવિ ઉપર પાણી ફરી વળ્યા જ્યારે પેપર લીક થતાં ભારે રોષ ફેલાયો હતો

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!