દાહોદ રાજકીય રેલ્વે પોલીસ અને આર.પી.એફ એ મધ્યપ્રદેશના ખાચરોજ પોલીસ સ્ટેશનનો નાસતો ફરતો આરોપીને ઝડપી પાડયો

તા.૦૩.૧૧.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ રાજકીય રેલ્વે પોલીસ અને આર.પી.એફ એ મધ્યપ્રદેશના ખાચરોજ પોલીસ સ્ટેશનનો નાસતો ફરતો આરોપીને ઝડપી પાડયો
આજરોજ તા.૦૩.૧૧.૨૦૨૪ ના રવિવાર ૧૨ કલાકે વાત કરીયેતો મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના ખાચરોજ પોલીસ સ્ટેશનનો નાસતો ફરતો વિનીત મંડોત પિતા જ્ઞાનચંદ જાતે જૈન જે આરોપી મધ્યપ્રદેશ પોલીસને ચકમો આપી કેટલાય સમયથી નાસતો ફરી રહ્યો હતો તે દરમ્યાન ખાચરોજ પોલીસને ખાનગી રાહે બાતમી મળી કે આરોપી દાહોદ રેલ્વે સ્ટેશન પર હોવાની બાતમી મળતા જયદિપસિંહ ગોહિલ અને કિશન મકવાણાને બાતમી વાળી જગ્યા જઈ વોચ ગોઠવી હતી દાહોદ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં બાતમી વાળી જગ્યા જોવા મળતા ત્યાર બાદ મધ્યપ્રદેશની પોલીસે દાહોદ રાજકીય રેલ્વે પોલીસ અને આર.પી.એફ નો સંપક્ર કરતા રાજકીય રેલ્વે પોલીસે તપાસનો ઘમ ઘમાટ આરંભ કરતા સંકાસ્પદ લાગતા.ત્યારે દાહોદ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં તે ઈસમ જોવા મળતા તેની પૂછ પરછ કરતા તેને પોતાનું નામ વિનીત મંદોત જ્ઞાનચંદ જૈન કહેતા તેને પકડી પાડી રેલ્વે રાજકીય પોલીસ મઠકે લાવી.પંચનામું તૈયાર કરી મધ્યપ્રદેશની પોલીસ સોંપવાની કામગીરી રાજકીય રેલ્વે પોલીસ દ્વારા કરવામાં આવી




