
તા.૦૧.૦૪.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda:લીમખેડા તાલુકાના રોઝમ ગામ નજીક ઇન્દોર અમદાવાદ હાઇવે પર મોટર સાઇકલ અને કાર વચ્ચે અકસ્માત
મળતી માહીતી અનુસાર વાત કરીયેતો બપોરના ત્રણ કલાકની આસપાસ ઇન્દોર અમદાવાદ હાઇવે રોઝમ ગામ નજીક ઇન્દોર હાઈવે તરફથી પૂરપાટ રીતે દોડી આવતી ફોર વ્હિલ ગાડીના ચાલકએ રોડ નજીક ઉભેલી મોટર સાઇકલને જોષભેર રીતે ટક્કરં મારતા મોટર સાઇકલ પાસે ઉભેલ એક ગંભીર રીતે ઘવાયો હતો.અકસ્માતમાં ફોર વ્હિલ ગાડીના ચાલકએ ફોર વ્હિલ ગાડીના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા ફોર વ્હિલ ગાડી રોડ નજીક ખાડામાં પલ્ટી ખવાડી દેતા ફોર વ્હલ ગાડીમાં સવાર તમામ 




