BANASKANTHAGUJARATPALANPUR
એસ. એ. પટેલ કોમર્સ કોલેજના એન.એસ.એસ વિભાગ દ્વારા સંવિધાન દિવસની ઉજવણી

27 માર્ચ જીતેશ જોશી પાલનપુર બનાસકાંઠા
શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એસ. એ. પટેલ કોમર્સ કોલેજ અંતર્ગત ચાલતા એન.એસ.એસ. વિભાગ દ્વારા 26 નવેમ્બર, 2024 નારોજસંવિધાનદિવસનીઉજવણીકરવામાંઆવી.ઉજવણીનાભાગરૂપેકોલેજપ્રાંગણથીશરૂકરીનેપાલનપુરનાસિવિલહોસ્પિટલપાસેઆવેલઆંબેડકરનીપ્રતિમાસુધીરેલીયોજવામાંઆવી.આરેલીમાંએન.એસ.એસ ના સ્વયંસેવકો દ્વારા ‘ભારત માતાકી જય’, ‘લોકતંત્ર કી જાન, હમારા સંવિધાન’ વગેરે જેવા સૂત્ર ઉચ્ચાર કરવામાં આવ્યા. આ રેલી નું સંચાલન કોલેજના આચાર્યશ્રી ડૉ. મનીષાબેન પટેલ ના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ. ના પ્રોગ્રામ ઓફિસર ડૉ. હિરલ ડાલવાણીયા દ્વારા કરવામાં આવ્યું હતું.




