SAGBARA

સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ ચંપાબેન વસાવાની અધ્યક્ષતામાં કૃષિ વિકાસ દિવસ’ અને ‘રવિ કૃષિ મહોત્સવ’ની ઉજવણી કરાઈ,

ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને પમ્પસેટ, ટ્રેકટર, રોટાવેટર, પ્લાઉ, કલ્ટીવેટરના પેમેન્ટ ઓર્ડર અપાયા,

સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ ચંપાબેન વસાવાની અધ્યક્ષતામાં કૃષિ વિકાસ દિવસ’ અને ‘રવિ કૃષિ મહોત્સવ’ની ઉજવણી કરાઈ,

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0; module: video;
hw-remosaic: false;
touch: (-1.0, -1.0);
modeInfo: Beauty ;
sceneMode: 0;
cct_value: 5352;
AI_Scene: (-1, -1);
aec_lux: 114.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 39;

વાત્સલ્યમ સમાચાર

જેસિંગ વસાવા : દેડિયાપાડા

 

ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને પમ્પસેટ, ટ્રેકટર, રોટાવેટર, પ્લાઉ, કલ્ટીવેટરના પેમેન્ટ ઓર્ડર અપાયા,

 

વિકાસ સપ્તાહ–૨૦૨૫ અંતર્ગત’ કૃષિ વિકાસ દિવસ’ અને ‘રવિ કૃષિ મહોત્સવ’નું ઉજવણી સાગબારા તાલુકા પંચાયત શ્રીમતી ચંપાબેન વસાવાની અધ્યક્ષતામાં સાગબારા મામલતદાર કચેરી ખાતે ઉજવણી કરવામાં આવી હતી.

 

સાગબારા તાલુકા પંચાયતના ચંપાબેન વસાવાએ સરકાર દ્બારા અનેક યોજનાઓ અમલ આવી છે. આ યોજનાકીય સહાયોનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને પમ્પસેટ, ટ્રેકટર, રોટાવેટર, પ્લાઉ, કલ્ટીવેટરના પેમેન્ટ ઓર્ડર આપવામાં આવ્યા હતાં. તેમજ પશુપાલનના લાભાર્થીઓને મંજુરી હુકમ એનાયત કરવામાં આવ્યા હતાં. આત્મા પ્રોજેકટ દ્વારા પ્રાકૃતિક ખેતીના લાભાર્થીઓને પશુઓના ઘાસચારા બિયારણ મીની વિતરણ કરાયા હતાં. કાર્યક્રમ દરમિયાન ખેતીવાડી શાખા, પશુપાલન, આત્મા પ્રોજેક્ટ, આરોગ્ય વિભાગના વિવિધ સ્ટોલનું નિદર્શન રાખવામાં આવ્યુ હતું.

 

કાર્યક્રમ દરમિયાન ગામના સરપંચ, કિસાન મોર્ચાના પ્રમુખ રાજુભાઈ વસાવા, મદદનીશ પ્રાધ્યપક બાલકૃષ્ણભાઈ પટેલ અને ડો. સત્યનારાયણ સિંહ, વૈજ્ઞાનિક ડો. એમ.વી. તિવારી, નાયબ ખેતી નિયામક એમ.એમ.પટેલ, નાયબ મામલતદાર દિનેશભાઈ વસાવા તાલુકાના પદાધિકારીઓ, અધિકારીઓ- કર્મચારીઓ, ખેડૂતમિત્રો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

હતા.

Back to top button
error: Content is protected !!