SAYLA

સાયલાના વડીયામાં રેતી ચોરી ઝડપાઈ.

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના વડીયા ગામની સીમમાંથી રેતી ચોરી ઝડપી પાડી.સાયલા તાલુકાના વડિયામાં સ્થાનિક પોલીસે રેતી ચોરી પર કરી આકસ્મિક રેડ.ગેરકાયદેસર રેતી ચોરી કરતા ડમ્ફર તથા લોડર ઝડપાયા.સાયલા પોલીસને રેડ કરવામાં મળી સફળતા.વાહન સહિત લાખોનો મુદ્દામાલ કબજે કર્યો.જેમાં તપાસ દરમિયાન બે લોડર અને એક ડમ્ફર આશરે ૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.પોલીસે વાહન ચાલક વિરૂધ્ધ તપાસ હાથ ધરી કાર્યવાહી શરૂ કરી.ઝડપાયેલા તમામ મુદ્દામાલ કબજે કરી ખનિજ વિભાગને સોંપવામાં આવ્યો

અહેવાલ,,જેસીંગભાઇ સારોલા સાયલા

Back to top button
error: Content is protected !!