વાંકાનેર:કોળી સમાજનો અડધી રાતનો હોંકારો અને 108 ની છાપ ધરાવતા કોળી સમાજના યુવા આગેવાન કાનજીભાઈ ગોરીયાનો આજે જન્મ દિવસ છે. કાનજીભાઈ ગોરીયા કોળી સમાજમાં ખૂબ બહોળી નામનાં ધરાવે છે. તેમજ કોઈ પણ સામાજિક કાર્ય માટે અડધી રાતે પણ દૌડી જાય છે.વાંકાનેર ખાતે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયેલ હતો તેમાં પણ સંપૂર્ણ કાર્યભાર તેમજ શારીરિક શ્રમદાનમાં પણ કાનજીભાઈ ગોરીયા સિંહ ફાળો હતો.ત્યારે આજે કાનજીભાઈ ગોરીયાનો જન્મ દિવસ હોય તેમના સગા-વ્હાલા,મિત્રો વર્તુળ તરફથી તેમના મોબાઈલ નમ્બર 6351543437 ઉપર જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતા ફોન કોલ તેમજ મેસેજીસનો વરસાદ વરસી રહ્યો છે ત્યારે વાત્સલ્યમ્ સમાચાર પરિવાર તરફથી કાનજીભાઈ ગોરીયાનો જન્મ દિવસની અનેકોનેક શુભેચ્છાઓ.