SINOR

શિનોર ખાતે હુઝૂર સૈયદ રઈશ અશરફ અશરફી અલ જીલાની સાહેબ નું આગમન થતાં ભવ્ય સ્વાગત કરાયું


શિનોર ખાતે હુઝૂર સૈયદ રઈશ અશરફ અશરફી અલ જીલાની સાહેબ નું આગમન થતાં ભવ્ય સ્વાગત કરાયું

વડોદરા અને જિલ્લાના શિનોર ખાતે ખંભાત થી રઈશ-એ-મિલ્લત ઔલાદ-એ-મન્દૂમ અશરફ સજ્જાદાનશીન .સરકાર શાહ-એ મીરાં હુઝૂર સૈયદ રઈશ અશરફ અશરફી અલ જીલાની સાહેબ નું આગમન થતાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા ફૂલહાર કરી ઠેર ઠેર ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

શિનોર ખાતે હુઝૂર સૈયદ રઈશ અશરફ અશરફી સાહેબ આવી પોહચતા શિનોર નાં યુવાનો સાથે તેમનું બાઈક રેલી સાથે ભવ્ય જુલૂસ નીકળ્યું હતું અને મોટી ભાગોળ ખાતે જુલૂસ નું સમાપન કરવામાં આવ્યું હતું.
વાત કરીએ તો હુઝૂર સૈયદ રઈશ અશરફ અશરફી અલ જીલાની સાહેબ દ્વારા સમગ્ર ભારત ભરમાં લોકો ભાઈચારા સાથે રહે અને ભારત દેશમાં અમન શાંતિ જળવાઈ રહે માટે ખાસ દુવાઓ કરવામાં આવી.

ફૈઝ ખત્રી..શિનોર

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!