GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના માળિયા હાઇવે રોડ ઉપર સિમેન્ટ ભરેલ ટ્રક પલટી મારી ગયો

MORBI:મોરબીના માળિયા હાઇવે રોડ ઉપર સિમેન્ટ ભરેલ ટ્રક પલટી મારી ગયો


મોરબી માળિયા હાઈવે પર ટ્રક પલટી મારી ગયો
સિમેન્ટ ભરેલ ટ્રક પલટી મારી ગયો હોવાની માહિતી
મોરબી થી સિમેન્ટ ભરી માળિયાના વેજલપર ગામે જતો હતો ટ્રક હાઈવે પર અચાનક કોઈ વાહને વણાક લેતા ટ્રક ચાલકે કાબુ ગુમાવી દીધો ટ્રક ચાલકે કાબુ ગુમાવી દેતા ટ્રક પલટી મારી ગઈ

સિમેન્ટની થેલીઓ રોડ પથરાઈ જતા એક બાજુનો રોડ બંધ કરાયો ટ્રાફિક પોલીસ સહિતનો સ્ટાફ સ્થળ પર ટ્રાફિક કામગીરીમાં લાગ્યો

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!