NATIONAL

જમ્મુ-કાશ્મીરમાં હળવા ભૂકંપના આંચકા અનુભવાયા

જમ્મુ અને કાશ્મીરમાં આજે બે જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સુત્રો અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 નોંધવામાં આવી હતી. આ ભૂકંપના આંચકા કિશ્તવાડ અને ડોડા જિલ્લામાં અનુભવાયા હતા. હાલમાં હજુ સુધી કોઈ જાન-માલની નુકસાનના સમાચાર મળ્યા નથી. જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના સંદર્ભમાં ઘણા વિસ્તારો સંવેદનશીલ છે. આ વિસ્તારોમાં નિયમિતપણે ભૂકંપના આંચકા અનુભવાત હોય છે.
થોડા દિવસો પહેલા પણ જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 હતી. આ અગાઉ 5 જાન્યુઆરીએ પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.9 નોંધાઈ હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!