SAGBARA

ધવલીવેર ગામે માતાએ તાજી જન્મેલી બાળકીને તેનું પાપ છુપાવવા કપાસના ખેતરમાં ત્વજી દઇ નાશી જવાના ગુનામાં સાગબારા કોર્ટે છ માહ સાથે 1000 રૂપિયા દંડની સજા, ફટકારી

 

 

ધવલીવેર ગામે માતાએ તાજી જન્મેલી બાળકીને તેનું પાપ છુપાવવા કપાસના ખેતરમાં ત્વજી દઇ નાશી જવાના ગુનામાં સાગબારા કોર્ટે છ માહ સાથે 1000 રૂપિયા દંડની સજા, ફટકારી

વાત્સલ્ય ન્યુઝ : જેસીંગ વસાવા

 

ધવલીવેર ગામે માતાએ તાજી જન્મેલી બાળકીને તેનું પાપ છુપાવવા કપાસના ખેતરમાઁ ત્વજી દઈ નાશી જવાના ગુનામાં સાગબારા પોલીસ સ્ટેશનમાં *ગુ. ર. નં. I 29/2017 ઈ. પી. કો. કલમ 317* ના ગુનામાં પોલીસે સાગબારા કોર્ટમાં ચાર્જશીટ કરતા મહેરબાન સાગબારા જ્યુડિશીયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ પી.એસ. રોન્દલ સાહેબની કોર્ટમાં કેસ ચાલી જતા ફરિયાદ પક્ષના પુરાવા અને સરકારી વકીલની દલીલો ધ્યાને રાખી મહેરબાન જ્યુડિશીયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ પી. એસ. રોન્દલ સાહેબનાઓએ નવજાત જન્મેલ બાળકી ને ત્વજી દેનાર માતાને *છ (6) માસની કેદની સજા તથા રૂ. 1000/- દંડ નો સજાનો* હુકમ કરેલ છ.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!