ધાનેરા તાલુકાના ધરર્ણોધર ગામ નજીક અકસ્માત

“ધાનેરા તાલુકાના ધરર્ણોધર ગામ નજીક અકસ્માત ફૂલ ઝડપ થી આવતી કારે મોટર સાઈકલ ના ચાલક મારી ટક્કર મોટર સાઇકલ સવાર બે માંથી એક નું ઘટના સ્થળે મોત એક ની હાલત અતિ ગંભીર હાલત માં હોસ્પિટલમાં લવાયા બાદ વધુ એક મોત સમગ્ર ઘટના માં ટોટલ બે મોત થતા અરેરાટી નો માહોલ કાર ચાલક ટક્કર મારી થયો ફરાર”

અહેવાલ. માસુંગ ચોધરી ધાનેરા

વાત્સલ્યમ્ સમાચારના બનાસકાંઠા જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો