BODELICHHOTA UDAIPUR

બોડેલી રમજાન માસ પ્રથમ રોજો રાખી ખુદાની બંદગી ની અદાગી કરતી ખત્રી જીયા બાનું તોસીફ ભાઈ ચાંદાજી વાલા

રમજાન માસનો રોજો મુસ્લીમો પોતાનાં રબ ને રાજી કરવા પવિત્ર રમઝાન માસ દરમિયાન કેટલાક નાના ભૂલકાઓ રોજો રાખવાનો ઉત્સાહ રાખતા હોય છે

ત્યારે આજે બોડેલી ખાતે જીયા બાનુ ચાંદાજી વાલા ઉંમર વર્ષ (૫) એ પ્રથમ રોજો રાખ્યો હતો નાની ભૂલકીએ પહેલો રોજો રાખી ને રબ ને રાજી કરવાનો પ્રયાસ કરી ખુદા ની બંદગી કરી હતી

પરિવાર તરફથી રોજા રાખનાર ને ફુલહાર પહેરાવી પ્રથમ રોજા ની મુબારક બાદ આપી હતી.

 

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!