HALOLPANCHMAHAL

હાલોલમાં નાના ભૂલકાઓએ જિંદગીનો પ્રથમ રોઝો રાખી ખુદાની બંદગી કરી,સૌ કોઈએ શુભેચ્છાઓ પાઠવી

તા.૩૦.માર્ચ

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

પવિત્ર રમજાન માસ દરમિયાન મુસ્લિમો રોજા રાખી નમાજ પડી અને દુવાઓ ગુજારી ખુદાની બંદગી કરી રહ્યા છે.ત્યારે મુસ્લિમોના પવિત્ર તહેવાર એટલે રમજાન માસમાં સખાવત અને કસોટીના ત્રિવેણી સંગમ સમૂહ માસ પણ કેહવાય છે.કાળજાળ ગરમીમાં નાના ભૂલકાઓ પણ રોજા રાખી ખુદાની બંદગી કરી રહ્યા છે.મુસ્લિમ સંપ્રદાયનો વર્ષનો અતિ મહત્વનો ગનાતો પવિત્ર માસ રમજાન માસ છે જે ખૂબ મહિમા ધરાવતો માસ કહેવાય છે.પવિત્ર રમજાન માસની વાત કરીએ તો ધૈર્ય સખાવત અને કસોટી નો ત્રિવેણી સંગમ સમૂહમાં પણ કહેવાય છે.ત્યારે હાલોલ નગરમાં પણ નાના ભૂલકાઓ જેમાં પાવાગઢ રોડ પર રેહતા ચાર વર્ષીય મોહમ્મદ હસનેન કબીર હાજી, છ વર્ષીય મોહમ્મદ હાદી વસીમ સરજોન તેમજ કસ્બા માં રેહતા છ વર્ષીય મોહમ્મદ અનસ રીઝકુલાહ દાઢી અને નવ વર્ષીય મિદહત ફાતેમાએ કાળઝાળ ગરમીમાં જીંદગીનો પ્રથમ રોઝો રાખી ખુદાની બંદગી કરી હતી.જ્યારે તમામ રોજદારોને તેઓના પરિવાર દ્વારા ફૂલહાર પહેરાવીને શુભેચ્છાઓ પાઠવી હતી.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!