BODELICHHOTA UDAIPURGUJARAT

ભૂલકા મેળો-૨૦૨૪ અંતર્ગત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ

ભૂલકાઓ સાંસ્કૃતિ કાર્યક્રમમાં ભાગ લઈને ખરા અર્થમાં આ મેળો કર્યો છે સાર્થક: શ્રીમતી મલકાબેન

મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી ગાંધીનગર પ્રેરિત અને આઈ.સી.ડી.એસની છોટાઉદેપુર શાખા, જિલ્લા પંચાયત અને આંગણવાડીની બહેનો દ્વારા આયોજિત છોટાઉદેપુરના ફતેપુરામાં નાના ભૂલકાઓ માટે વિશિષ્ટ પ્રકારનો ‘ભૂલકા મેળો-૨૦૨૪’ યોજવામાં આવ્યો હતો. ” પાપા પગલી” અંતર્ગત બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણની વાત, વાલીઓ સાથેના સંવાદોત્સવ તરીકે ઉજવવામાં આવ્યો હતો.

કેન્દ્ર સરકારની શિક્ષણ નીતિને અનુલક્ષીને રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળકોના સર્વગિક વિકાસ અને તેઓનું સામૂહિક મૂલ્યાંકન થાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!