BANASKANTHADEESA
ડીસા મોદી સમાજનું ગૌરવ મોદી સમાજના પાંચ યુવાનોને ભારત સરકારનાં નોટરી વિભાગ માં નિમણૂંક કરવામાં આવી
ડીસા મોઢ મોદી સમાજના (પાંચ) યુવાનોને ભારત સરકાર કાયદા અને ન્યાય વિભાગમાં નોટરી સેલ ન્યુ દિલ્હી દ્વારા નોટરી પબ્લિક તરીકે મોઢ મોદી સમાજ ટ્રસ્ટનાં પૂર્વ માનદમંત્રી અને વ્યવસાયિક ટેકસ એડવોકેટ શ્રી સતિષભાઈ નટવરલાલ બનાવાલા ને તેમજ જયેશભાઈ પંચીવાલા, અનિલભાઈ મોદી, કલ્પેશભાઈ મહેસુરીયા,તેમજ ચિરાગભાઈ મહેસુરીયા ની નિમણુંક થતાં મોદી સમાજમાં આનંદની લાગણી પ્રસરી હતી તેમજ મોદી સમાજના આગેવાનો તેમજ મિત્ર મંડળ દ્વારા શુભેચ્છા તેમજ ખુબ ખુબ અભિનંદન પાંચેય નવયુવાનો ને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.