MEHSANAVIJAPUR

વિજાપુર ની આશા વર્કર ઓ નું સંમેલન યોજાયું

વિજાપુર ની આશા વર્કર ઓ નું સંમેલન યોજાયું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા હેલ્થ વિભાગ દ્વારા જિલ્લા આરોગ્ય વિભાગે આપેલી સૂચના ઓ મુજબ હેઠળ એ. પી. એમ. સી. માર્કેટ ના હોલ ખાતે આશા વર્કર ઓ અને આશા વર્કર એફ નું સંમેલન આજ રોજ મંગળવારે 11 કલાકે યોજાયુ હતું જેમાં તાલુકા આરોગ્ય અધિકારી ડો ચેતન પ્રજાપતિ દ્વારા આરોગ્ય ના વિવિધ પ્રોગ્રામ ની રીફ્રેશર તાલીમ આપવામાં આવી હતી અને તાલુકા ના છેવાડા માનવ સુધી આરોગ્ય સેવાઓ થી કોઈપણ લાભાર્થી વંચિત ન રહે તે માટે સૂચન કરવામાં આવ્યું હતુ તાલુકા હેલ્થ સુપરવાઈઝર મુકેશ ચૌહાણ દ્વારા વાહકજન્ય રોગચાળો પાણીજન્ય રોગચાળો તમાકુ અધિનિયમન ૨૦૦૩ ટી બી પ્રોગ્રામ તેમજ નેશનલ બર્થ ડીફેક્ટ અવેરેનેસ મંથ માતા અને બાળકો ની આરોગ્ય સેવાઓ રસીકરણ સેવાઓ એન સી ડી સેવાઓ આયુષ્યમાન કાર્ડ આભાકાર્ડ તેમજ કુપોષણ મુક્ત વિજાપુર સેમ ચાઈલ્ડ ની સેવાઓ સેવાઓ ની માહિતી આપવામાં આવી હતી ,આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન તાલુકા હેલ્થ ઓફિસના કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું,

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!