GUJARATSAYLA

*સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નાં વિસ્તારમાં લાઈટના ધાંધિયા.*

 

ચોટીલા તાલુકાના જેવા કે નવાગામ બામણબોર ગારીડા બામણબોર મોલડી ઝીંઝુડા વગેરે ગામ વિસ્તારની લાઇટ બંધ હોવાથી ખેડૂતો ચિંતામાં.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નવાગામ બામણબોર ખાતે ગારીડા ફીટર આવેલું છે.જેમા રવિ કિરણ પાવર આવેલો છે.ચાર દિવસથી ચોટીલા થી ગ્રામવિસ્તાર ખેતી પાવર લાઈટના ધાંધિયા હોય ત્યારે અનેક વખત રજૂઆત કરવા છતાં ચોટીલા અધિકારી જી.ઇ.બી ના સાહેબ શ્રી ફોન પણ ઉપાડતા નથી. ત્યારે તમામ ખેડૂત એવા નવાગામ બામણબોરના ખાતેદાર એવા પત્રકાર રિપોર્ટર બાબુભાઈ ડાભી, છગનભાઈ ડાભી, પોપટભાઈ ડાભી, વાડી વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી ચોટીલા અધિકારીઓ અને લાઈના ધાંધિયા જોવા મળ્યા હતા. તાત્કાલિક ધોરણે વરસાદ ન હોવાથી મોંઘા માલા બિયારણ અને દવા બિયારણ વાવ્યા હોય ત્યારે આપ સાહેબ શ્રી ને નમ્ર વિનંતી કે તાત્કાલિક ધોરણે ખેડૂતોને આઠ કલાક વીજળી આવે એવી ખેડૂતોની ઉઠી છે.

અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા

Back to top button
error: Content is protected !!