GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી સબ જેલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો




MORBI:મોરબી સબ જેલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો


હાલ કાળ જાળ ગરમી નો કહેર આવનાર સમયમાં લોકોને છાયની સાથે ઠંડીની રાહત આપે તેવા ઉચ્ચ ઉદેશ સાથે વૃક્ષ વાવો વરસાદ લાવો જેવા સૂત્રોને સાર્થક કરવા ની જેમ કાનૂની સેવા સત્તા મંડળ મોરબીના જજ ચેરમેન સીડી એ પારેખ જેલ અધ્યક્ષક ડીએમ ગોહેલ જેલર પીએમ ચાવડા અતુલભાઇ જેલર હાલપરા સહિત સુબેદાર વિનોદ ચાવડા અને હાજરી માસ્તર જલાભાઇ રજીયા સહિત નાઓના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ મોરબી સબ જેલ ખાતે કરી પર્યાવરણનું જતન કરી વૃક્ષ વાવી વરસાદ લાવી ના સૂત્ર ચાર સાથે વિવિધ વૃક્ષોનું રોપણ સબ જેલ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સમગ્ર જેલ સ્ટાફ સારી એવી જેહમત ઉઠાવી હતી વૃક્ષારોપણ કાર્યક્રમ ના વિશેષ મહેમાન તરીકે કાનૂની સેવા સત્તા મંડળ જજ સાહેબ હાજર રહી હતા..



