GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER:વાંકાનેર કે.કે શાહ સ્કૂલ ખાતે તાલુકા પંચાયત પ્રમુખ કૈલાસબા ની શ્રદ્ધા સફળ ફરી!!!
WANKANER:વાંકાનેર કે.કે શાહ સ્કૂલ ખાતે તાલુકા પંચાયત પ્રમુખ કૈલાસબા ની શ્રદ્ધા સફળ ફરી!!!
હાલ સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં કન્યા કેળવણી શાળા પ્રવેશ મહોત્સવ અંતર્ગત વિવિધ વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત સ્વરૂપે કાર્યક્રમ યોજાઇ રહ્યા છે ત્યારે વાંકાનેરમાં શ્રી કે કે શાહ સ્કૂલ ખાતે વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ કૈલાસ બા હરીસિંહ ઝાલા ની લાડકી શ્રધ્ધા બા એ માતા પિતાની શ્રદ્ધા ને સફળતા સ્વરૂપે વાર્ષિક પરીક્ષામાં ઝાલા પરિવારનું ગૌરવ લુણસરિયા નું ગૌરવ સાથે શ્રી કે.કે શાળા સ્કૂલનું પણ ગૌરવ પ્રાપ્ત કર્યું છે તેથી શુભેચ્છાઓ ની વર્ષા અભિનંદન ક્ષત્રિય સમાજ તેમજ સમગ્ર વાંકાનેર પંથકના સરપંચો તલાટી મંત્રીઓ સહિત સદસ્યો તલાટી મંત્રીઓ વગેરે તાલુકા પંચાયત પ્રમુખ કૈલાસબા હરીસિંહ ઝાલાને દીકરી શ્રદ્ધા બા વાર્ષિક પરીક્ષામાં પાસ થતા શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે