RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લાનાં ૦૩ ડેમોમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા નીરની આવક

તા.૩૦/૬/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે કુલ ૦૩ ડેમોમાં ૨૪ કલાકમાં નવા નીરની આવક થઇ છે. જેમાં ફોફળ ડેમ ૦.૩૦ ફૂટ, આજી-૨ ડેમ ૦.૦૩ ફૂટ અને ન્યારી-૨ ડેમ ૦.૩૩ ફૂટ નવા નીરની આવક થઇ છે.

આ સાથે રાજકોટ જિલ્લાના જળાશયના કેચમેન્ટ વિસ્તારમાં નોંધાયેલ સૌથી વધુ વરસાદ ફોફળ ડેમમાં ૧૧૬ મી.મી., આજી-૨ ડેમમાં ૫૦ મી.મી., ન્યારી-૨ ડેમમાં ૧૧૦ મી.મી. વરસાદ થયો છે, તેમ રાજકોટ સિંચાઈ પુર વર્તુળ એકમની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!