GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેર – મોરબી હાઇવે પર ટ્રકને યુટર્ન લેતી વખતે બાઈકને ઠોકર મારતા બાઈક સવાર ઇજાગ્રસ્ત

 

વાંકાનેર – મોરબી હાઇવે પર ટ્રકને યુટર્ન લેતી વખતે બાઈકને ઠોકર મારતા બાઈક સવાર ઇજાગ્રસ્ત

 

 

વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે ઉપર ઢુંવા નજીક સનહાર્ટ સિરામિક નજીક ડીવાઇડરની કટ્ટ પાસે ટ્રક ચાલક RJ-51-GA-3347 નંબરના બાઈક ને જોયા વગર પોતાનો ટ્રક ડીવાઇડર કટમાંથી એકદમ યુટર્ન લેતી વખતે GJ-36-AH-7856 નંબરના બાઈકને જમણી સાઇડ ઠોકર મારતા બાઈક સવાર મહમદ સાહિદ અબ્દુલભાઈ પરાસરા નામના યુવાનને જમણા પગમાં ઘુંટણના ભાગે તથા ઘુંટીના ભાગે ગંભીર ઇજા પહોચી હતી. આ બનાવ અંગે મહમદ સાહિદ અબ્દુલભાઈ પરાસરાની ફરિયાદ આધારે તે ટ્રક ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!