GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર વિદેશી દારૂની બોટલ સાથે બે ઇસમો ઝડપાયા

WAKANER:વાંકાનેર વિદેશી દારૂની બોટલ સાથે બે ઇસમો ઝડપાયા

 

 

મળતી માહિતી અનુસાર વાંકાનેરમાં જીનપરા જકાતનાકા પાસેથી સીએનજી રીક્ષા રજી.જીજે-36-ડબલ્યુ-૦૩૦૨માં વિદેશી દારૂની એક બોટલ લઇ નીકળેલ આરોપીઓ સુરેશભાઈ દાનાભાઈ સોરીયા ઉવ.૨૨ રહે.વાંકાનેર પ્રતાપરોડ રામચોક તથા વિપુલભાઈ કાળૂભાઈ ગમારા ઉવ.૨૪ રહે.રાજાવડલા  વાંકાનેરને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. ત્યારે પકડાયેલ બંને આરોપીઓની પૂછપરછમાં આરોપી વિપુલભાઈ ગમારા પાસેથી વિદેશી દારૂની બોટલ મેળવી આ બોટલ અન્ય આરોપી આશિષભાઈ વીસાણીને દેવા જતા હોવાની કબૂલાત આપતા પોલીસે સીએનજી રીક્ષા તથા વિદેશી દારૂની એક બોટલ કિ. રૂ.૫૦,૪૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેય સામે પ્રોહી. હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!