GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana) :માળીયાના જુના ઘાટીલા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ પતા પ્રેમીઓ ઝડપાયા
MALIYA (Miyana) :માળીયાના જુના ઘાટીલા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ પતા પ્રેમીઓ ઝડપાયા
માળીયા (મી) પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામ શક્તિ પ્લોટ ઉમીયા શેરી પાસે જાહેરમાં ખૂલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો દલસુખભાઈ નાથાભાઈ ધોરકડીયા ઉં.વ-૩૫, ઓધવજી હેમુભાઈ સુરાણી ઉં.વ-૪૪, સીંધાભાઈ નાનજીભાઈ ઉપાસરીયા ઉં.વ-૫૯, લાભુભાઈ પ્રભુભાઈ ધોરકડીયા ઉં.વ-૫૫, કાસમભાઈ અબ્દુલભાઈ ચાનીયા ઉં.વ-૪૩ રહે. બધાં જુના ઘાંટીલા ગામ તા.માળીયા મીંવાળાને રોકડ રકમ રૂ. ૧૦૨૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.