GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેર જીનપરા જકાતનાકાથી યુવક વિદેશી દારૂની બોટલ સાથે ઈસમ ઝડપાયો 

WANKANER:વાંકાનેર જીનપરા જકાતનાકાથી યુવક વિદેશી દારૂની બોટલ સાથે ઈસમ ઝડપાયો

 

 

મળતી માહિતી અનુસાર વાંકાનેર સીટી પોલીસ સ્ટાફ જીનપરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન જીનપરા જકાતનાકા પાસે શંકાસ્પદ હાલતમાં ઉભેલ યુવકની તલાસી લેતા તેના પાસેથી વિદેશી દારૂની ઓલ સિઝન વ્હિસ્કીની એક બોટલ કિ. રૂ.૩૭૫/-મળી આવી હતી. આ સાથે આરોપી મૂળ સુ.નગર જીલ્લાના મોટા કાંધાસર ગામ હાલ મોરબી સીરામીક સીટી એ-૨ ૪૦૧માં રહેતો ગોરધનભાઈ પભાભાઈ બાવળીયા ઉવ.૩૨ની સ્થળ ઉપરથી અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!